1 / 43

suratiundhiyu.wordpress/

VIPUL DESAI PRESENT – desaivm50@yahoo.com.

ninon
Download Presentation

suratiundhiyu.wordpress/

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. VIPUL DESAI PRESENT – desaivm50@yahoo.com ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિઅગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિપથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડુંએ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિકાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યાઅમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિલાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યાએ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિલાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યાએ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિસંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરોજેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપનેએ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિપુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પરએ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિપળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ SPEAKERS ON SPEAKERS ON http://suratiundhiyu.wordpress.com/

  2. http://suratiundhiyu.wordpress.com/

  3. http://suratiundhiyu.wordpress.com/

  4. ભુલ કરે જો સંતાન, બોલે એ સંત-વાણી,આ એવી અણમોલ જોડી મા-બાપની.જીલ્યા ઘાવ ઘણા,બની ઢાલ સંતાનોની,આ એવી અલૌકીક જોડી મા-બાપની http://suratiundhiyu.wordpress.com/

  5. નમેછે ભગવાન પણ હાથ જોડી, આ એવી પુજનીય જોડી મા-બાપનીમંદીર, મસ્જીદ કે ચર્ચ ની કયાં જરૂરત છે? આ એવી શ્રેષ્ઠ જોડી મા-બાપની http://suratiundhiyu.wordpress.com/

  6. મા બાપને સોને ન મઢાવાય તો ય ચાલે, હીરે ન મઢાવાય તો ય ચાલે પણ તેની આંતરડી તો ન જ કકળાવાય. http://suratiundhiyu.wordpress.com/

  7. મા એ ઘરનું ઢાંકણ છે…બાપ ઘરનું અસ્તિત્વ છે. http://suratiundhiyu.wordpress.com/

  8. મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને ‘હાશ’નો અનુભવે છે. http://suratiundhiyu.wordpress.com/

  9. યાદ રાખો, જે બાળકનો વિશ્વાસ મા-બાપ પરથી ડગી જાય છે તે બાળક પરમાત્માનો વિશ્વાસ કદી નહીં કરે. કારણ કે પરમાત્માનું પ્રથમ દર્શન બાળકને મા-બાપમાં સુલભ થાય છે. એ જો ખંડિત થયું તો બાળકો ભવિષ્યમાં નાસ્તિક થવાનાં. મા-બાપની પવિત્રતા દ્વારા પ્રભુની પ્રતીતિ થાય છે. બાળકોને... http://suratiundhiyu.wordpress.com/

  10. માંપાસેઆંસુનોદરીયોછે , બાપપાસેસંયમનોઘાટછે.માંપાસેઆંસુનોદરીયોછે , બાપપાસેસંયમનોઘાટછે. http://suratiundhiyu.wordpress.com/

  11. મા રડીને હૈયું હળવું કરે છે. બાપ સાંત્વાન આપીને ‘હાશ’નો અનુભવે છે. http://suratiundhiyu.wordpress.com/

  12. બા, પહેલાં આંસુ આવતાં ને તું યાદ આવતી, આજે તું યાદ આવે છે ને આંસુ આવે છે. http://suratiundhiyu.wordpress.com/

  13. મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. તેમની હયાતી હોય ત્યારે મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. તેમની હયાતી હોય ત્યારે  ઘણા એમને ભુલી જાય છે, પણ ગેરહાજરી હોય ત્યારેઘણીવારઆંસુ સારતા હોય છે. યાદમાં તકતી મુકાવે, કોઇ ઇમારત બનાવે,  મર્યા પછીની પોકશા કામની? http://suratiundhiyu.wordpress.com/

  14. કોઇવાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ઓહ મા! શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે, પરંતુ કોઇપણ મોટો અકસ્માત થતા ઑ બાપ રે બોલી જવાય છે.કોઇવાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ઓહ મા! શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે, પરંતુ કોઇપણ મોટો અકસ્માત થતા ઑ બાપ રે બોલી જવાય છે. http://suratiundhiyu.wordpress.com/

  15. સંસારની બે કરુણતા છે, મા વિનાનું ઘર અને ઘર વિનાની મા. http://suratiundhiyu.wordpress.com/

  16. પ્રેમથી રોજ જમાડાનારી ‘મા’ આપણાને યાદ રહે છે.પણ આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં. http://suratiundhiyu.wordpress.com/

  17. ઉપર જીસકા અંત નહિં ઉસે આસમા કહતે હૈ, જહાંમે જીસકા અંત નહિં ઉસે “મા” કહતે હૈ. http://suratiundhiyu.wordpress.com/

  18. પિતાજીની ઝૂંપડી મધ્યે, પાંચ પુત્રો વસી શકે.પુત્રોના પાંચ મહેલોમાં, પિતા કદી સમાય કે  ? http://suratiundhiyu.wordpress.com/

  19. કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો ‘મા’તુરત રડી પડે છે,પણ પ્રસંગે -દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિં મત આપવાની છે. http://suratiundhiyu.wordpress.com/

  20. તેં જ્યારે ધરતી ઉપર પહેલો શ્વાસ લીધો ત્યારે તારા માતા પિતા તારી પાસે હતાં. માતા પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું તેમની પાસે રહેજે. http://suratiundhiyu.wordpress.com/

  21. જો તમે સુખી હો તો એ તમારા પૂણ્ય થકી નહિં, પણ મા બાપની મૂંગી આશિષ થકી છો તેમ માનજો. તમારા પૂણ્ય કર્મનો હિસાબ તો જ્યારે લખાશે ત્યારે લખાશે, આજે તો તમારા માતા પિતાનું જીવન તમારા પૂણ્યની ખૂલ્લી કિતાબ છે. http://suratiundhiyu.wordpress.com/

  22. જે દીકરાના જન્મ સમયે મા બાપે પેંડા વહેંચ્યા, એજ દીકરાએ મોટા થઈ મા બાપને વહેંચ્યા. આ હ …કેવી કરુણતા! http://suratiundhiyu.wordpress.com/

  23. મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી. http://suratiundhiyu.wordpress.com/

  24. પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખખેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે. http://suratiundhiyu.wordpress.com/

  25. હયાત મા-બાપની છત્રછાયામાં,વ્હાલના બે વેણ બોલીને નીરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી,ગંગાજળ મૂકીને શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  26. તું નાનો હતો ત્યારે મા ની પથારી ભીની રાખતો. મોટો થયો ત્યારે મા ની આંખડી ભીની રાખે છે. રે…પુત્ર મા ને ભીનાશમાં રાખવાની તને ટેવ પડી છે! http://suratiundhiyu.wordpress.com/

  27. એક કિલોની દૂધી ચાર કલાક ઊંચકી રાખતાં તારો હાથ દૂખી જાય છે, તો મા એ નવ નવ મહિના સુધી પેટમાં તને કેવી રીતે રાખ્યો હશે તે વિચારજે. http://suratiundhiyu.wordpress.com/

  28. જે દિવસે મા બાપ તમારી પાસે રડે છે, તે દિવસે તેમના આંસુમાં તમારો કરેલો ધર્મ અને પૂણ્ય ધોવાઈ જાય છે. http://suratiundhiyu.wordpress.com/

  29. અંતરના આશીર્વાદ આપનારને,સાચા હ્રદયથી એક ક્ષણ ભેટી લેજો. હયાતી નહી હોય ત્યારે નત-મસ્તકે,છબીને નમન કરીને શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  30. લાખ કરશો ઊપાય તે વાત્સલ્ય લ્હાવો નહી મળે,દીવાનખંડમાં તસ્વીરનું શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  31. હયાતીમા તેની હૈયું ઠારજો,પાનખરમાં વસંત જેવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા પછી,દેહના અસ્થિ ગંગામાં પધરાવી શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  32. મા-બાપ રૂપી અમૂલ્ય ખજાનો ભાગ્યશાળીને જ મળે, ૬૮ તીર્થ એના ચરણોમાં,બીજા તીર્થ ના ફરશો. http://suratiundhiyu.wordpress.com/

  33. સ્નેહની ભરતી આવીને ચાલી જશે પળમાં,પછી કિનારે છીપલાં વીણીને શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  34. આજ નમન કરીએ મા-બાપને , દીધો રૂડો રુપાળો જનમ અમને,પા, પા, પગલી પાડતા, દોડતા પાછળ દોટ મૂકી..નમન કરીએ હાથ જોડી. http://suratiundhiyu.wordpress.com/

  35. તમો ગુરૂ, તમો દેવો, તમો તો ઈશ્વરથી પણ પ્યારા,જગતમાં તમો સૌ થી ન્યારા..નમન કરીએ હાથ જોડી, http://suratiundhiyu.wordpress.com/

  36. અમો બાળનાના, કાલી, કાલી વાતો કરી,તમોને રીઝવનારા…નમન કરીએ હાથ જોડી, http://suratiundhiyu.wordpress.com/

  37. દિવાળી આજ આવી, આપના ચરણમાં શીશ નમાવી,વંદન કરીએ આજ આપને..નમન કરીએ હાથ જોડી, http://suratiundhiyu.wordpress.com/

  38. કાળની થપાટ વાગશે,અલવિદા એ થઈ જાશે,પ્રેમાળ હાથ પછ કદી નહી ફરે, http://suratiundhiyu.wordpress.com/

  39. શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,હેતથી હાથ પકડી તીર્થ તમે ફેરવજો. http://suratiundhiyu.wordpress.com/

  40. "માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ" સનાતન સત્ય છે,રામનામ સત્ય બોલીને શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  41. પૈસાથી સઘળુ મળશે,મા-બાપ નહી મળે, સમય ગુમાવી લાખો કમાઈને શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  42. હયાતી નહી હોય ત્યારે, તેમના નામની પોક મૂકી રડીને પણ શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

  43. પ્રેમથી હાથ ફેરવીને "બેટા" કહેનાર નહી મળે,પછી ઊછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો? http://suratiundhiyu.wordpress.com/

More Related