1 / 20

Design Clinic Scheme for MSMEs

Design Clinic Scheme for MSMEs. National Institute of Design, Ahmedabad. DESIGN CLINIC SCHEME, NATIONAL INSTITUTE OF DESIGN, PALDI, AHMEDABAD 380 007. designclinicsindia@nid.edu. માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ. MSME - મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્હી.

prisca
Download Presentation

Design Clinic Scheme for MSMEs

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. Design Clinic Scheme for MSMEs National Institute of Design,Ahmedabad DESIGN CLINIC SCHEME, NATIONAL INSTITUTE OF DESIGN, PALDI, AHMEDABAD 380 007 designclinicsindia@nid.edu

  2. માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝ MSME - મંત્રાલય ભારત સરકાર, નવી દિલ્હી • જેમ મીનીસ્ટ્રી ઓંફ ફાઈનાન્સ, મીનીસ્ટ્રી ઓંફ ડીફેન્સ વગેરે નું પોત-પોતાનું કાર્ય હોય છે તેમ જ આ મીનીસ્ટ્રી ભારતની MSMEs ને ડીઝાઇન મારફતે મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. • લાર્જ સ્કેલ કંપનીઓ તો પોતાની રીતે બજારમાં ટકી શકવા સક્ષમ છે તથા સ્પર્ધામાં ટકી રહેવા પોતાની પ્રોડક્ટમાં નિતનવા ફેરફારો કર્યા કરે છે. કારણ કે તેઓં પાસે ફાઈનાન્સનો અભાવ હોતો નથી. • તો માઈક્રો, સ્મોલ અને મીડીયમ સ્કેલની કંપનીઓને બજારમાં ટકાવી રાખવા આ મીનીસ્ટ્રી દ્વારા અલગ-અલગ યોજનાઓ રચવામાં આવી છે. • જેમાં ડીઝાઇન કલીનીક સ્કીમ પણ છે, MSMEs ને આ યોજનાનો લાભ આપવાનું કાર્ય નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓંફ ડીઝાઇન, અમદાવાદને શોપવામાં આવ્યું છે. DESIGN CLINIC SCHEME, NATIONAL INSTITUTE OF DESIGN, PALDI, AHMEDABAD 380 007 designclinicsindia@nid.edu

  3. મીનીસ્ટ્રી ઓંફ એમ.એસ.એમ.ઈ. અંતર્ગત National Manufacturing Competitiveness Programme DESIGN CLINIC SCHEME, NATIONAL INSTITUTE OF DESIGN, PALDI, AHMEDABAD 380 007 designclinicsindia@nid.edu

  4. ડીઝાઇન કલીનીક સ્કીમ વિષે સંક્ષિપ્ત માહિતી • ભારત સરકાર દ્વારા 11 મી પંચવર્ષીય યોજનામાં MSME મંત્રાલય ના NMCP હેઠળ 10 યોજનાઓંમાં ડીઝાઇન કલીનીક સ્કીમ નો પણ સમાવેશ છે. જેને ડીઝાઇન મારફતે ઉત્પાદકતામાં વધારો, નવી એકરૂપતા, શેરબજાર (સ્થાનિક રીતે અને વૈશ્વિક સ્તરે) વિસ્તરણ માટે ટેકનોલોજી અને ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો લાવવાના હેતુ થી કર્યો છે. • આ યોજનાનો હેતુ ડીઝાઇન પ્રત્યે જાગૃતતા લાવવી, MSME ક્ષેત્રમાં ડીઝાઇન અને નવીનતા સંકલિત કરવી, ડિઝાઇન દ્વારા MSMEsની ઉત્પાદન સ્પર્ધાત્મકતા વધારવા માટે નો છે. • MSME ક્ષેત્ર ને સતત ડીઝાઇન શિક્ષણ અને ડીઝાઇન કૌશલ્ય દ્વારા વિકાસ તરફ લઇ જવા એ સ્કીમનું કાર્ય છે. • ડીઝાઇન દ્વારા MSMEsના ઉત્પાદનો તથા સેવાઓને બજારમાં વિકસાવવામાં પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થાય છે. • આ સ્કીમ ડીઝાઇન દ્વારા MSMEs ની બિઝનેસ કામગીરી સુધારવા તથા વૈશ્વિક બજારમાં ચાલતી સ્પર્ધામાં સક્રિય કરવા પર ભાર મુકે છે.

  5. 2. ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામ (Design Awareness Programme) વધુ માં વધુ Rs. 4,00,000/- સ્કીમ તરફથી 75% નું ભંડોળ a. Need Assessment Survey b. Design Clinic Workshop • 3. ડીઝાઇન પ્રોજેક્ટ (Design Projects) • ડીઝાઇન પ્રોફેશનલ (Design Professionals) • 60%નું ભંડોળ સ્કીમ તરફથી • વધુ માં વધુ Rs. 15,00,000/- • MSME માટે (૧ થી ૩) • વધુ માં વધુ Rs. 25,00,000/- • MSMEs ગ્રુપ માટે (૩ થી વધુ) • ડીઝાઇન સ્ટુડેન્ટ (Design Students) • 75% નું ભંડોળ સ્કીમ તરફથી • વધુ માં વધુ Rs. 2,00,000/- ડીઝાઇન કલીનીક સ્કીમ ના મુદ્દા • ડીઝાઇન અવેરનેશ સેમીનાર • (Design Awareness Seminar) • વધુ માં વધુ Rs. 60,000/- • સ્કીમ તરફથી 100% નું ભંડોળ

  6. ડીઝાઇન અવેરનેશ સેમીનાર Design Awareness Seminar • ડીઝાઇન અવેરનેશ સેમીનાર એશોસીએશન અથવા MSMEs ના સંગઠન અથવા કોઈ MSME કે જે ક્લસ્ટર માંના સભ્યોને સંગઠિત કરીને સેમીનારનું આયોજન કરી શકે છે. • આ સેમીનાર ક્લસ્ટરમાં તૈયાર થતી પ્રોડક્ટસ માટે ડીઝાઇનની જરૂરીયાત વિષે જાગૃતતા (Awareness) લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. • આપની પ્રોડક્ટ્સમાં શું નવીનીકરણ થઇ શકે તેમ છે અને બજારમાં આપની પ્રોડક્ટ્સની હરીફ પ્રોડક્ટ્સ કઈ-કઈ છે કેવી-કેવી ડીઝાઇનમાં છે અને તેની સાથે હરીફાઈમાં ટકી રહેવા આપની પ્રોડક્ટ્સમાં શું-શું નવીનીકરણ તથા કેવી ડીઝાઇનમાં પ્રોડક્ટ તૈયાર થઇ શકે તેમ છે તેના વિષે જાગૃતતા કેળવવામાં આવે છે. • જેમાં આપના ક્લસ્ટરની મુખ્ય પ્રોડક્ટ્સના નિષ્ણાત-ડીઝાઈનરો, ડીઝાઇન કલીનીક સ્કીમ વિષે માહિતી આપવા તેમાંના કર્મચારીઓં, MSME વિભાગના અધિકારીઓં વગેરેનું માર્ગદર્શન એક સાથે પ્રાપ્ત છે.

  7. ભારત સરકાર તરફથી NID ને 200 સેમીનારનો લાભ આપવા જણાવવામાં આવ્યું હતું જે પૂર્ણ થઇ ગયેલ છે, તથા ભારતીય MSMEs સંગઠનો નો ઉત્સાહ જોઈ ભારત સરકારએ બીજા 200 ક્લસ્ટરને વહેલા તે પહેલાના ધોરણે સેમીનારનો લાભ આપવા જોગવાઈ કરી છે. • જેમાંથી ઘણા ક્લસ્ટર સેમીનારનું આયોજન કરવા ઉત્સુક છે અને ઘણી અરજીઓં પણ પ્રાપ્ત થઈ રહી છે. • સેમીનારને લગતી સંપૂર્ણ માહિતી આ લીંક પરથી પ્રાપ્ત કરી શકાશે : • http://designclinicsmsme.org/wp-content/uploads/Design_Awareness_Seminar_Guidelines[1].pdf ડીઝાઇન અવેરનેશ સેમીનારમાટે અરજી કેવી રીતે કરવી.. • ડીઝાઇન અવેરનેશ સેમીનાર વિષેની માહિતી લઈને અમારા E-Mail ID પર અથવા ટપાલથી અરજી કરી શકો છો

  8. મહત્તમ ખર્ચ Rs. 60,000/- સંપૂર્ણ 100% યોજના દ્વારા ભંડોળ • ડીઝાઇન અવેરનેશ સેમીનારના આયોજનમાં મહત્તમ Rs.60,000/- સુધી ખર્ચ કરી શકાય છે. • જે યોજના દ્વારા સંપૂર્ણ 100% રકમ પરત મળવાપાત્ર છે. • જેમાં હોલ ભાડું, ફર્નીચર, પ્રવાસ ભાડું, ડીઝાઈનર ફી, જમવાનું વગેરે નો સમાવેશ કરવામાં આવે છે • આયોજક સંપૂર્ણ ખર્ચ પોતે કરે છે. બાદમાં NID માં તેના બીલ રજુ કરવામાં આવે છે અને રજુ થયેલ બીલ પ્રમાણે આયોજનકર્તાને રકમ પરત કરવામાં આવે છે.

  9. ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામ Design Awareness Programme • ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામ ક્લસ્ટરને લાગતો કાર્યક્રમ છે. જે એશોસીએશન અથવા MSMEs ના સંગઠન અથવા કોઈ MSME કે જે ક્લસ્ટર માંથી રસ ધરાવતી 15 થી 20 MSMEs ને સંગઠિત કરી ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરી શકે છે. • આ પ્રોગ્રામમાં આયોજનકર્તાના પસંદ કરેલ નિષ્ણાંત-ડીઝાઈનર દ્વારા તેઓંને પ્રોડક્ટ તથા સેવાઓંને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. ક્લસ્ટરમાં તૈયાર થતી પ્રોડક્ટ્સના નિષ્ણાત-ડીઝાઈનર દ્વારા આપની કંપનીના કાર્યમાં રહેલ કચાસ, ઉણપ કે ખામીઓં તરફ આપનું ધ્યાન દોરે છે અને તેનું નિરાકરણ કરે છે. • ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામ 2 તબક્કામાં કરવામાં આવે છે, જેમાં • ૧. નીડ એશેસમેન્ટ સર્વે (Need Assessment Survey) • ૨. ડીઝાઇન વર્કશોપ (Design Workshop)

  10. ૧. નીડ એશેસમેન્ટ સર્વે (Need Assessment Survey) • નીડ અશેસમેન્ટ સર્વે 5 થી 15 દિવસનો હોય છે. જેમાં નિષ્ણાંત-ડીઝાઈનર દ્વારા જે 15 થી 20 MSMEs ની રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. જેમાં કંપનીમાં ચાલતી સેવાઓ, મશીનો, કારીગરોની કામ કરવાની ઢબ, કાચો-માલ, રસ્તા-ટ્રાન્સપોર્ટની સગવડ વગેરેની વિગતે ચકાસણી કરે છે અને તેની નોધ લે છે. • નિષ્ણાંત-ડીઝાઈનર દ્વારા થયેલા સર્વેનો એક રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જે NID માં તથા MSME-મંત્રાલય જમા કરવામાં આવે છે. આ રીપોર્ટ ક્લસ્ટરના નવીનીકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. જેથી આપનું ક્લસ્ટર ભારત સરકારની નજરમાં આવે છે. • ૨. ડીઝાઇન વર્કશોપ (Design Workshop) • નીડ અશેસમેન્ટ સર્વે દ્વારા તૈયાર કરાયેલ રીપોર્ટમાં MSMEs દ્વારા આપના કાર્ય તથા કંપનીમાં રહેલ કચાસ, ઉણપ કે ખામીઓં નોધ કરવામાં આવી હોય છે. • રીપોર્ટમાં નોધાયેલ ખામીઓં, ઉણપ વગેરેનું નિરાકરણ ડીઝાઇન વર્કશોપમાં કરવા આવે છે. જેમાં આપની તમામ સમસ્યાનું નિરાકરણ મળી રહે છે અને આપની કમ્પની પ્રગતી તરફ આગળ વધે છે.

  11. Design Awareness Programme- (DAP) • ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામને લગતી સંપૂર્ણ માહિતી આ લીંક પરથી પ્રાપ્ત કરી શકાશે : • http://designclinicsmsme.org/wp-content/uploads/DesignAwarenessProgramme-Guideline(2).pdf અરજી કેવી રીતે કરવી.. • ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામ વિષેની માહિતી વાંચીને આયોજકના લેટર-હેડ પર અરજી તેયાર કરીને અમારા E-Mail ID પર અથવા ટપાલથી મોકલવાની રહેશે. Need Assessment Survey Design Clinic Workshop 5– 15 Days Survey 1 to 5 Days Workshop

  12. મહત્તમ ખર્ચ Rs.4,00,000/- 75% યોજના દ્વારા ભંડોળ • ડીઝાઇન અવેરનેશ પ્રોગ્રામના આયોજનમાં મહત્તમ Rs.4,00,000/- સુધી ખર્ચ કરી શકાય છે. • જેમાં યોજના દ્વારા ખર્ચના 75% રકમ પરત મળવાપાત્ર છે. • જેમાં મંડપ, ફર્નીચર, પ્રવાસ ભાડું, ડીઝાઈનર ફી, રહેવા-જમવાનું વેગેરે નો સમાવેશ કરવામાં આવે છે • આ પ્રોગ્રામમાં રકમ માટે 4 તબક્કામાં લેવડ-દેવડ કરવામાં આવે છે. જેથી આયોજકને ખર્ચની રકમ કાઢવામાં અગવડતાનો અનુભવ નહીવત રહે છે.

  13. Secret of Success

  14. ડીઝાઇન પ્રોજેક્ટ Design Project • ભારત ભરમાં અસંખ્ય પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે. જેમાંથી ઘણી ખરી MSME એક જ પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરે છે. જે આપની હરીફ MSMEs ગણી શકાય. • પ્રોડક્ટ્સની ડીઝાઇન જ તેને બીજાથી ભિન્ન અને સારી બનાવે છે. જે કંપનીની પ્રોડક્ટ સૌથી સારી ડીઝાઇન અને સારી ટેકનોલોજી વાળી હોય તે જ પ્રોડક્ટ બજારમાં ધૂમ મચાવે છે. • ડીઝાઇન દ્વારા જ MSMEs ની પ્રોડક્ટસ, ઉત્પાદનો તથા સેવાઓને બજારમાં થયેલ વિકાસ પ્રમાણે પોતાની પ્રોડક્ટ્સના વિકાસ માટે આ ડીઝાઇન પ્રોજેક્ટ ઘણું મદદરૂપ છે. • દરેક MSMEs બજાર, ઉપયોગકર્તા ની જરૂરિયાતો, બજારમાં ચાલુ મુલ્ય વગેરે પ્રમાણે પોતાની પ્રોડક્ટ્સમાં નવા-નવા સુધારા-વધારા કર્યા કરે છે. મતલબ નવીન દેખાવ, નવી ડીઝાઇન બનાવે છે.

  15. ૧. પ્રોફેશનલ ડીઝાઇન પ્રોજેક્ટ (Professional Design Project) • ડીઝાઇન પ્રોજેક્ટ એ પ્રકારના કાર્યમાં સહાય છે. જેમાં MSMEs 2 પ્રકારના પ્રોજેક્ટ દ્વારા પોતાની પ્રોડક્ટ્સનું નવીનીકરણ કરી શકે છે. • ૧. પ્રોફેશનલ ડીઝાઇન પ્રોજેક્ટ (Professional Design Project) • ૨. સ્ટુડેન્ટ ડીઝાઇન પ્રોજેક્ટ (Student Design Project) • પ્રોફેશનલ ડીઝાઇન પ્રોજેક્ટમાં આપની પ્રોડક્ટના નિષ્ણાત-ડીઝાઈનર દ્વારા આપની પ્રોડક્ટને નવી દિશા, નવો દેખાવ, નવી તકનીક, નવી ટેકનોલોજીથી આપની જરૂરીયાત પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. • નિષ્ણાંત-ડીઝાઈનર કે ડીઝાઇન ફર્મની પસંદગી MSMEs ખુદ કરે છે. જેથી તેમના કહ્યા અથવા માંગ્યા અનુસાર ડીઝાઈનર પ્રોડક્ટની ડીઝાઇન તૈયાર કરી આપે છે. • જો MSMEs પાસે નિષ્ણાત-ડીઝાઈનર અથવા ડીઝાઇન ફર્મ ના હોય તો NID તથા ડીઝાઇન કલીનીક સ્કીમ સાથે જોડાયેલ નિષ્ણાત-ડીઝાઈનર પાસે પણ આપની પ્રોડક્ટને નવીનીકરણ કરાવી શકાય છે. આમ કરવા માટે ડીઝાઇન કલીનીક સ્કીમ તરફથી એક અરજી પત્રક તૈયાર કરવામાં આવ્યું છે. જેને “Brief Form” કહેવામાં આવે છે.

  16. આ “Brief Form” માં આપની પ્રોડક્ટમાં કરવા માંગતા સુધારાની વિગત, આપનો સંપર્ક નં., સરનામું વગેરે વિગત જણાવવાની હોય છે. • આપશ્રી દ્વારા ભરાયેલ “Brief Form” ડીઝાઇન કલીનીક સ્કીમની વેબસાઈટ પર Upload કરવામાં આવે છે. જેથી સ્કીમ સાથે સંકળાયેલ નિષ્ણાંત-ડિઝાઈનર આપની વિગત, જરૂરીયાત, પ્રોડક્ટ વિષે જાણકારી મેળવે છે તથા ફોન પર કે રૂબરૂમાં આપનો સંપર્ક સાધે છે. • સંપર્કમાં આવનાર નિષ્ણાંત-ડીઝાઈનર માંથી MSME પોતાને યોગ્ય ડીઝાઈનરની પસંદગી કરી શકે છે. • આ “Brief Form” નીચે જણાવેલ લીંક પરથી મેળવી શકાય છે. • http://designclinicsmsme.org/Project_Brief_Format_DCSforMSMEs.docx • “Brief Form” ભરીને અમારા E-Mail ID પર અથવા ટપાલથી મોકલાવી શકાય છે. • પ્રોફેશનલ ડીઝાઇન પ્રોજેક્ટ માટે સંપૂર્ણ માહિતી આ લીંક પરથી પ્રાપ્ત કરી શકાશે : • http://designclinicsmsme.org/wp-content/uploads/Guidelines_Professional%20Design%20Projects.pdf • ૨. સ્ટુડેન્ટ ડીઝાઇન પ્રોજેક્ટ (Student Design Project)

  17. અરજી કેવી રીતે કરવી.. • “Brief Form” મારફતે કે આપને પહેલાથી અનુકુળ હોય તેવા નિષ્ણાત-ડીઝાઈનર સાથે સંપૂર્ણ ચર્ચા થઇ ગયા બાદ MSME અને ડીઝાઈનર મળીને ડીઝાઇન કલીનીક સ્કીમ દ્વારા તૈયાર કરાયેલ “Proposal-Format” માં અરજી કરી શકે છે. • આ “Proposal-Format” નીચે જણાવેલ લીંક પરથી મેળવી શકાય છે. • http://www.designclinicsmsme.org/Prof%20Design%20Project%20Proposal.doc • “Proposal” ભરીને અમારા E-Mail ID પર અથવા ટપાલથી મોકલાવી શકાય છે.

  18. મહત્તમ ખર્ચ Rs.15,00,000/- 60% યોજના દ્વારા ભંડોળ • ડીઝાઇન પ્રોજેક્ટના આયોજનમાં મહત્તમ Rs.15,00,000/- સુધી ખર્ચ કરી શકાય છે. • જેમાં યોજના દ્વારા થયેલ ખર્ચના 60% રકમ પરત મળવાપાત્ર છે. • જેમાં ડીઝાઈનર ફી, પ્રવાસ ભાડું, પ્રોટોટાઇપ વેગેરે નો સમાવેશ કરવામાં આવે છે • આ પ્રોગ્રામમાં રકમ માટે નાણાકીય વ્યવહાર 4 તબક્કામાં કરવામાં આવે છે. જેથી MSME ને ખર્ચની રકમ કાઢવામાં અગવડતાનો અનુભવ નહીવત રહે છે.

  19. ડીઝાઇન કલીનીક સ્કીમ-MSMEs,નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન,મ્યુઝીયમ – સામે,પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ સંપર્ક Design Clinic Scheme for MSMEs National Institute of Design, Opp – Museum, Paldi, Ahmedabad – 380007 Phone : 079-26600789/26621109Mail : designclinicsindia@nid.eduWeb : www.designclinicsmsme.org

  20. Thank You.. website - www.designclinicsmsme.org DESIGN CLINIC SCHEME, NATIONAL INSTITUTE OF DESIGN, PALDI, AHMEDABAD 380 007 designclinicsindia@nid.edu

More Related