210 likes | 380 Views
Role of Trainer. Dr. Sanjay Shah Lecturer DIET- Vadodara. તાલીમકારની ભૂમિકા. What Type of Trainee are in training?. The Monopolize. The Complainer. બીજાને સાંભળવા કરતા પોતાના પ્રશ્નો કહ્યા કરે છે. પ્રશ્નો હલ કરનાર નહિ પરંતુ પ્રશ્નો ઉભા કરનાર. દરેક બાબત ખોટી લાગે. The Silent One.
E N D
Role of Trainer Dr. Sanjay Shah Lecturer DIET-Vadodara તાલીમકારની ભૂમિકા
What Type of Trainee are in training? The Monopolize The Complainer બીજાને સાંભળવા કરતા પોતાના પ્રશ્નો કહ્યા કરે છે. પ્રશ્નો હલ કરનાર નહિ પરંતુ પ્રશ્નો ઉભા કરનાર. દરેક બાબત ખોટી લાગે
The Silent One The Hostile One શાંતિથી સાંભળવું જબરજસ્તીથી તાલીમમાં મોકલેલા
The Negative One The Dominator સો સારી વસ્તુને છોડી એક ખોટી વસ્તુને પકડી રાખે હું બધાં કરતા ચડિયાતો છું અને મને બધું આવડે છે
Talker The Clown
The Prisoner • Unhappy • Restless
તાલીમ પૂર્વે તાલીમકારે કઈ માહિતી મેળવવી? • તાલીમ આપવાનો સમય તથા સમયગાળો • તાલીમિ જૂથ • તાલીમના હેતુઓ • તાલીમ Mode ( ON AIR કે OFF AIR) • બજેટ અને ખર્ચ
તાલીમ પૂર્વેની તાલીમકારની ભૂમિકા : • તાલીમના વિષયને લગતું સાહિત્ય એકત્રિત કરવું • એકત્રિત કરેલ સાહિત્યમાંથી, તાલીમને સંબંધિત જરૂરી હોયતે પ્રકારનું અલગ સાહિત્ય તૈયાર કરવું. • તાલીમમાં આપવાના વિષયવસ્તુના મુદ્દ્દાના ક્રમને નક્કી કરવો. • વિષય વસ્તુને આધારિત પ્રવૃત્તિઓ વિચારવી.
તાલીમ પૂર્વેની તાલીમકારની ભૂમિકા : • વિચારેલ પ્રવૃત્તિઓ માટે જરૂરી સાધન સામગ્રી ભેગી કરવી. • જે પ્રવૃત્તિઓ કરાવવાની હોઇ તેની પૂર્વ તૈયારી કરવી. • તાલીમવર્ગમાં રહેલ વ્યવસ્થાથી પરિચિત થઇ જવું. • તાલીમના વિષયને લગતી વિડિયો ફાઇલ ભેગી કરવી • શકય હોયતો PPT તૈયાર કરવું અને તેની હાર્ડ કોપી તૈયારરાખવી. • પૂર્વ કસોટી / ઉત્તરકસોટી આપવાની હોયતો તે તૈયાર કરવી.
તાલીમ દરમિયાન તાલીમકારની ભૂમિકા: • સમય પહેલા તાલીમવર્ગમાં પહોચી તાલીમ માટેની બધીજ વ્યવસ્થા પૂર્ણ થયેલ છે કે કેમ તે ચકાસી લેવું. • ટ્રેનિંગ દરમિયાન કરાવવાની પ્રવૃત્તિ સંદર્ભે બેઠક વ્યવસ્થા છે કે કેમ તે ચકાસી લેવી. • શક્ય હોયતો તાલીમર્થીઓ પાસે વાત કરી તેમની અપેક્ષાઓ જાણી લેવી.
તાલીમ દરમિયાન તાલીમકારની ભૂમિકા: • આપણા આયોજન પ્રમાણે શાંતિથી કાર્ય કરવું ,જરૂર પડે આયોજનમાં બદલાવ લાવવો. • તાલીમાર્થીઓને વચ્ચે વચ્ચે તાલીમના વિષયને અનુસંધાને પ્રવ્રુતિ કરાવવી. • તાલીમાર્થીઓ ધ્વારા પૂછાતા પ્રશ્નોને શાંતિથી સાંભળવા અને જવાબ આવડતો હોય તોજ જવાબ આપવો. છાપ ખરાબ ઉભી થશે તેવા ડરને કારણે ખોટા જવાબ આપવા નહીં.
તાલીમ દરમિયાન તાલીમકારની ભૂમિકા: • Inferiority Complex અને Superiority Complex થી દૂર રહેવું. • સમાનતા રાખવી. • તમામ તાલીમાર્થીઓને તમામ પ્રવૃત્તિઓમાં કે ચર્ચામાં સામેલ કરવા. • પ્રત્યેક તાલીમાર્થીઓનું માન જળવાય તેવું વર્તન રાખવું.
તાલીમ દરમિયાન તાલીમકારની ભૂમિકા: • ભૂલ થઇ હોય તો તેને સ્વીકારવાની તૈયારી રાખવી • Technology નો યોગ્ય રીતે ઉપયોગ કરવો. • પ્રત્યાયન બરાબર કરવું. • ઔપચારિક કે અનૌપચારિક રીતે feedback લેવા. • પ્રવૃત્તિ કરાવવા જૂથ પાડવાનાં થાય તો યોગ્ય જૂથ પાડવા. • સમયનો સદુપયોગ કરવો.
તાલીમ બાદ તાલીમકારની ભૂમિકા: • આવેલ પ્રતિભાવોનો અભ્યાસ કરવો અને તેને અનુસંધાને બીજી તાલીમમાં સુધારો કરવો. • Pre-Post ટેસ્ટનું મૂલ્યાંકન કરી તાલીમ કેટલી અસરકારક રહી તેનો અભ્યાસ કરવો. • રીપોર્ટ તૈયાર કરવો.
તાલીમકારના કૌશલ્યો : • આયોજન અને અમલીકરણ (Planning & Implementation ) • તજજ્ઞતા (Expertise) • પ્રત્યાયન ( Communication) • સર્જનાત્મકતા (Creativity) • સહનશીલતાઅને ધીરજ ( Tolerance and Patience) • પ્રતિબધ્ધતા (Commitment)
તાલીમકારના કૌશલ્યો : • નાવીન્યતા (Innovation) • સમય વ્યવસ્થાપન (Time Management) • લચીલાપણું (Flexible) • રજુઆત કરવાનું કૌશલ્ય (Presentation Skill) • બીજાને સ્વીકારવાની વ્રુતિ • સારું સાંભળવાનું કૌશલ્ય (Good Listener) • પૃથક્કરણ (Analyzer)
initial stage Figure 1: Small Green Window Pane
improved stage Figure 2: Large Green Window Pane
DIFFERENT TRAINING METHODS / Techniques • Demonstration • Computer-Based Training • Web-based training. • Learning centers • Role-playing • Case studies • Q & A sessions • Question cards • Blackboard or whiteboard • Overhead projector • Video portion • PowerPoint presentation • Storytelling • Lectures • Quizzes • Small group discussions