230 likes | 380 Views
મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી, ભુજ-કચ્છ. KSKV કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન. પરિચય: મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી. મ્યુઝ કોલેજ ની સ્થાપના મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન ક્ષેત્રે ગુણવત્તા યુકત શિક્ષણ પૂરી પાળવા ના હેતુ સાથે કરવામાં આવી છે.
E N D
મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી,ભુજ-કચ્છ KSKV કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન
પરિચય: મ્યુઝ કોલેજ મેનેજમેન્ટ એન્ડ આઇટી • મ્યુઝ કોલેજ ની સ્થાપનામેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન ક્ષેત્રે ગુણવત્તા યુકત શિક્ષણ પૂરી પાળવા ના હેતુ સાથે કરવામાં આવી છે. • બે ક્ષેત્રો માં તેજસ્વી કારકિર્દી માટે અનેક ઘણી તકો રહેલી છે
સરખામણી: BBA & BCA કોઈપણ પરંપરાગત અભ્યાસક્રમો: સમય ની જરૂરિયાત મુજબ જૂના બની ગયેલ છે રોજગાર તકો નો નીચું પ્રમાણ પ્રાયોગિક ધ્યાન ગેરહાજર છે • સમય જરૂરિયાત મુજબ • વિપૂલ પ્રમાણ માં રોજગારી ની તકો • પ્રાયોગિક ધ્યાન
BBA ની ઝાંખી: • કોર્સ સમયગાળો: 3 વર્ષ પૂર્ણ સમય (6 સેમેસ્ટર) • ઉપલબ્ધ બેઠકો : 60 • યુનિવર્સિટી: KSKV કચ્છ યુનિવર્સિટી • ફી ધોરણ: યુનિવર્સિટી ના ધારા ધોરણ પ્રમાણે
BBA શા માટે?: • કંપનીઓ માં સારી જોબ • એકાઉન્ટન્ટ ની જોબ • કર સલાકાર ની જોબ • સર્વે ઓપરેટર ની જોબ • MBA કર્યાં બાદ અધ્યાપક તરીકે કોલેજ માં જોબ • ENGLISH માધ્યમ ના ટીયુશન વર્ગો • કોઇપણ સ્પર્ધાત્મક પરિક્ષા આપી શકાય
BCAની ઝાંખી: • કોર્સ સમયગાળો: 3 વર્ષ પૂર્ણ સમય (6 સેમેસ્ટર) • ઉપલબ્ધ બેઠકો : 60 • યુનિવર્સિટી: KSKV કચ્છ યુનિવર્સિટી • ફી ધોરણ: યુનિવર્સિટી ના ધારા ધોરણ પ્રમાણે
BCA શા માટે?: • સોફ્ટવેર ડેવલોપમેનટ • હાર્ડવેર ડેવલોપમેનટ • વેબસાઈટ ડેવલોપમેનટ • ડેટા ઓપરેટર ની જોબ • MCA કર્યાં બાદ અધ્યાપક તરીકે કોલેજ માં જોબ • ENGLISH માધ્યમ ના ટીયુશન વર્ગો • કોઇપણ સ્પર્ધાત્મક પરિક્ષા આપી શકાય
મ્યુઝ કોલેજ શા માટે?: • ઉત્તમ અને સમર્પિત પ્રધ્યાપકો • અભ્યાસક્રમ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર પુરતો ધ્યાન • વર્ગ ખંડ, કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, ઉપાહારગૃહ, ખેલ મેદાન જેવી મૂળભૂત સુવિધાઓ • 20% કોર્સ ફી માટે શિષ્યવૃત્તિ ઉપલબ્ધ • છાત્રાલય ફી પર રાહત • વિદ્યાર્થીઓની માટે ખાસ શિષ્યવૃત્તિ ઉપલબ્ધ
પ્રધ્યાપકો: • Mr. Khatri ShabbirahemadB.Com., M.B.A.Ass. ProfessorExperience: 4 Years
પ્રધ્યાપકો: • Mr. Riyaz SumaraB.B.A., M.B.A.Ass. Professor (I/C Principal)Experience: 2 Years
પ્રધ્યાપકો: • Mr. Amin TankB.C.A., M.C.A.Ass. ProfessorExperience: 2 Years
પ્રધ્યાપકો: • Miss. Farzana PathanB.Com., M.B.A.Ass. ProfessorExperience: 2 Years
પ્રધ્યાપકો: • Mr. Arif SarkiB.E. (Electrical)Ass. ProfessorExperience: 1 Year
પ્રધ્યાપકો: • Miss. Deepika DwivediB.Sc. MBAAss. ProfessorExperience: 2 Years
પ્રધ્યાપકો: • Mr. Dhavan VaidyaBNF M.Sc.ITAss. ProfessorExperience: 1 Year
શિક્ષણ પદ્ધતિ: • ચર્ચા • મેનેજમેન્ટ ગેમ્સ • અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનો સાથે ટાઈ અપ્સ • વિષય પ્રસ્તુતિઓ • પ્રશ્નોત્તરી સત્ર • વિશ્વ વ્યાપાર સોંપણીઓ • IT - કૌશલ ઉન્નત સત્રો
શિક્ષણ પદ્ધતિ: • વ્યાપાર વર્તમાન પ્રવાહો વિશ્લેષણ • ગ્રુપ ચર્ચા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ • ગ્રુપ પ્રોજેક્ટ્સ • વેપાર કૌશલ્યો અને પ્રાયોગિક કાર્યક્રમો • સામાજિક અને ધાર્મિક કાર્યો • ગેસ્ટ વ્યાખ્યાનો.
મ્યુઝ કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ:
(ટેલેન્ટ હન્ટ) પ્રવૃત્તિઓ :
વધુ માહિતી માટે સંપર્ક કરો: એરપોર્ટ રીંગ રોડ થીખાસરા ગ્રાઉન્ડ તરફ, ઓધવવિલા, રેલવે ક્રોસિંગ ની બાજુ માં, ભુજ - કચ્છ. 370 001. લેન્ડ લાઈન નંબર: (02832) 290011 મોબાઈલ નંબર : +91 90995 19785 +91 98987 61786
વધુ માહિતી માટે સંપર્ક કરો: ઇમેઇલ: mewscollege@gmail.com વેબ સાઈટ : www.mewscollege.com અમને અનુસરો: facebook.com/mewscollege twitter.com/mewscollege