90 likes | 254 Views
Madame Tussauds Wax Museum મેડમ તુષાડનું મીણનું સંગ્રહસ્થાન.
E N D
Madame Tussauds Wax Museumમેડમ તુષાડનું મીણનું સંગ્રહસ્થાન
Madame Tussaudsis aWax Museum in London with branches in a number of major cities. It was founded by wax sculptor Marie Tussad. It is a major tourist attraction in London, displaying waxworks of historical and royal figures, film stars, sports stars and famous murderers.Madame Tussaudshas branches in 9 major cities ( Amsterdam, Bangkok, Berlin, Hong Kong, Shanghai, New York, Las Vegas, Hollywood and Washington DC) and Vienna and Blackpool opening Spring 2011.મેડમ તુષાડનું વેક્સ મ્યુઝીયમ લંડનમાં આવ્યું છે અને દુનિયાના વિવિધ દેશોમાં તેની શાખા છે. મીણમાંથી શિલ્પ બનાવનાર મેરી તુષાડ તેના સ્થાપક હતાં. આ મ્યુઝીયમ રોજ હજારો પ્રવાસીઓને આકર્ષે છે. અહીં ઐતિહાસિક અને રાજવી વ્યક્તિત્વો, ફિલ્મ સ્ટાર્સ, સ્પોર્ટ્સ સ્ટાર્સ અને જાણીતા ગુનેહ્ગરોના પણ મીણનાં પુતળા બનાવી પ્રદર્શિત કરાયા છે.આ સંગ્રહાલયની શાખાઓ જગતના નવ મોટા શહેરોમાં છે, જેમાં એમ્સ્ટર્ડમ, બેંગકોક, બર્લિન, હોંગ કોંગ, શાંઘાઈ, ન્યુ યોર્ક, લાસ વેગાસ, હોલીવૂડ અંદ વોશિંગ્ટનનો સમાવશ થાય છે. આ વર્ષે તેમાં વિયેના અને બ્લેક્પૂલ ઉમેરાશે.Let us have the look of Indian stars. આપણે તેમના ભારતીય સ્ટારને જોઈએ.
Mahatma Gandhi at Madame Tussauds Wax Museumમેડમ તુષાડનાં મ્યુઝિયમમાં મહાત્મા ગાંધી
AishwaryaRai – Bachchan atTussaudsરૂપ સુંદરી અને અભિનેત્રી ઐશ્વર્યા રાઈ – બચ્ચન પોતાના પુતળા સાથે
Mega star amitabhbachchan with his own statue.મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પુતળા સાથે
star hritikroshan with his own statue.ઋત્વિક રોશન પોતાના પુતળા સાથે
star karinakapoor with her own statue. કરીના કપૂર પોતાના પુતળા સાથે
star shah rukh khan with hes own statue. શાહરુખ ખાન પોતાના પુતળા સાથે
star cricketer sachinteldulkar’s statue. મહાન ક્રિકેટર સચિન તેન્દુલકરનું પુતળું presented by nareshkapadia.in It takes about four months and 1.5 lakh pounds for making each statue.આ દરેક પુતળું તૈયાર કરવામાં લગભગ ચારેક માસનો સમય અને દોઢ લાખ પાઉન્ડનો ખર્ચ થાય છે.