340 likes | 788 Views
ભારતનું રાજકારણ. રાજકીય સંસ્થાઓ અને રાજકીય પક્ષો. પ્રજાસત્તાક ભારત. સંયુક્ત રાષ્ટ્રથી બનેલ સંસદિય પ્રજાસત્તાક તંત્ર રાજધાની : નવી દિલ્હી. સંયુક્ત રાષ્ટ્રતંત્ર. 26 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. 2 રાજ્યોમાં પાકિસ્તાન અને ચીન દ્વારા આંશિક હકદાવો કરાયેલ છે. સંયુક્ત રાષ્ટ્રતંત્ર.
E N D
ભારતનું રાજકારણ રાજકીય સંસ્થાઓ અને રાજકીય પક્ષો
પ્રજાસત્તાક ભારત • સંયુક્ત રાષ્ટ્રથી બનેલ સંસદિય પ્રજાસત્તાક તંત્ર • રાજધાની : નવી દિલ્હી
સંયુક્ત રાષ્ટ્રતંત્ર • 26 રાજ્યોઅને 6 કેન્દ્રશાસિત પ્રદેશો. • 2 રાજ્યોમાં પાકિસ્તાન અને ચીન દ્વારા આંશિક હકદાવો કરાયેલ છે.
સંયુક્ત રાષ્ટ્રતંત્ર • સાપેક્ષ રીતે કેન્દ્રીયકરણ • કેન્દ્ર સરકાર બહુમુખ્ય સરકારી કાર્યનું નિયંત્રણ કરે છે • કરમાળખું • સાર્વજનિક ખર્ચ • આર્થિક ઔદ્યોગિક આયોજન • વિદેશ નીતિ • દેશની સુરક્ષા
સંયુક્ત રાષ્ટ્રતંત્ર • રાજ્ય સરકાર વિધિવત રીતે નીચેના કાર્યક્ષેત્ર જુવે છે. - ખેતઉત્પાદન • શિક્ષણ • રાજ્યમા કાયદો અને વ્યવસ્થા • ભંડોળ માટે કેન્દ્ર સરકાર પર આધારિત
સંયુક્ત રાષ્ટ્રતંત્ર • કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારોનું સંતુલન • સ્થળ અને સમય પર આધારિત • રાજ્ય સરકારનાઅધિકારો નહેરૂ અને ઇન્દિરા ગાંધીના શાસનકાળ દરમ્યાન સિમિત કરવામા આવેલા • રાજ્ય સરકારને હસ્તક્ષેપ કરવાની પુરેપુરી સત્તા છે • જ્યારે કેન્દ્ર સરકાર નબળી પડે • 1998 થી
સંયુક્ત રાષ્ટ્રતંત્ર • કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે અલગ અલગ પક્ષથી બનેલ હોય ત્યારે નોંધપાત્ર ઘર્ષણ દેખાય છે
સમાંતર રાજ્ય બંધારણ • ઔપચારિક રીતે બધા જ રાજ્યોનું રાજકીય બંધારણ કેન્દ્રીય બંધારણને સમાંતર હોય છે. • કેન્દ્ર રાજ્ય • રાષ્ટ્રપતિ રાજ્યપાલ • પ્રધાનમંત્રી મુખ્યમંત્રી • સંસદ રાજ્યસભા • સર્વોચ્ચ અદાલત વડી અદાલત
ધારાસભા • સરકારની સંસદીય રચના • સત્તાધારી પક્ષ સંસદ સંભાળે છે પ્રધાનમંત્રીઅને પ્રધાનમંડળ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી મનમોહનસિંહ રાજ્યસભા લોકસભા ધારાસભ્યો મતદાતાઓ
સંસદનું બંધારણ • દ્વીગૃહી સંસદ • રાજ્યસભા (રાજ્ય સભાગૃહ) • લોકસભા (જાહેર જનતા માટે)
રાજ્યસભા • ઉપલી ધારાસભા
ઉપલી ધારાસભા • રાજ્યસભા • 250થી વધુ સભ્યો નહી. • તેમાથી 12 સભ્યોની રાષ્ટ્રપતિ દ્વારા નિમણુંક થાય છે. • બીજા સભ્યો પરોક્ષચુંટણી દ્વારા નીમવામા આવે છે • લોકસભાના સભ્યો દ્વારા • રાજ્યસભાને બરખાસ્ત કરી શકાતી નથી. • તેના સભ્યોની 6 વર્ષની મુદત હોય છે • દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે
લોકસભા • સામાન્ય જનતા માટેની સભા
નીચલી સભા • લોકસભા (જનતા ગૃહ) • 545 સભ્યો • 2 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે • બાકીના સભ્યો દરેક રાજ્યમાં થતીચુંટણી દ્વારા નિમાય છે. • બરખાસ્ત ના થાય તો 5 વર્ષની મુદત • લોકસભાના સભ્યો તેમના સર્વોપરી અધ્યક્ષને ચુંટે છે. • સ્પીકર
લોકસભા • વધુ મા વધુ 5 વર્ષે ચુંટણી યોજાય • પ્રધાનમંત્રી ચુંટણીવહેલી પણ યોજી શકે • 543 મંત્રીઓને લગભગ એકસરખી વસ્તીનો વહીવટ સોંપવામા આવે છે • પક્ષોની નિમણુંક • જીતેલ પક્ષ શાસન કરે છે • સ્ત્રીઓ માટે અનામત
લોકસભાની ચુંટણી • 3 મહત્વના પક્ષોનો મત મેળવવામા ભાગ
હાલની રચના • 13મી લોકસભામાં 43 પક્ષ હતા. (1999) • 14મી લોકસભામા 39 પક્ષ છે (2004) • ભારતીય જનતા પાર્ટી (BJP) 184 138 • ઇન્ડીયન નેશનલ કોંગ્રેસ (INC) 109 145 • ભારતીય સમાજવાદી પક્ષ (M) 34 43 • અન્ય રાજકીય પક્ષો 218 217 • કુલ 545 543
ઈન્ડીયન નેશનલ કોંગ્રેસ • ભારતનો સૌથી જુનો પક્ષ • 1885 થી • ભારતનો અગ્રેસર રાજકીય પક્ષ • 1990 થી • 1960માં ઘણા પ્રાદેશિક પક્ષોએ તેમની એકહથ્થુ સત્તાને પડકારવાનું શરૂ કર્યું
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ • INC ને હમેશા લઘુમતી કોમનો ટેકો મળી રહયો છે. • 1990માં INCએકેટલાક નિયમિત મતદારો જેવા કે મુસ્લિમ અને ગરીબ કોમમાથી મળતા મત ગુમાવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP) • વર્તમાન સમયનો સૌથી મહત્વનો રાજકિય પક્ષ • જમણેરી, હિંદુત્વવાદી પક્ષ • પ્રથમ મહત્વનો પક્ષ કે જેણે ધાર્મિક મુદ્દે સ્પષ્ટ રીતે લડત ચલાવી.
ભારતીય જનતા પાર્ટી (BJP) • INC કરતા વધુ સુગઠિત • શિસ્તબધ્ધ કાર્યકરો • કાળજીપુર્વક પડાયેલ પક્ષના વિભાગ • માનનીય અને દીર્ઘદ્રષ્ટી વાળું મંત્રીમંડળ
ભારતીય જનતા પાર્ટી (BJP) • રૂઢિવાદને ટેકો આપનાર • શહેરી, નિમ્ન મધ્યમ વર્ગ • ટેકેદારોનો આધાર 80ના દાયકાના મધ્યભાગમાં વિસ્તર્યો • હિંદુ રાષ્ટ્રવાદ • ઉત્તર મધ્ય ભારત • કોંગ્રેસની સત્તાનો વિરોધ • વિરોધ પ્રદર્શિત કરવા માટે સરળતાથી મુસ્લિમોને હોળીનુ નારિયેળ બનાવે
ભાજપાની સત્તા તરફની પ્રગતિ • 1989 થી 1999 દરમ્યાન ચુંટણીમા મળેલ વિજય • બીજા પક્ષો સાથે ગઠબંધન કરવામા નિષ્ફળ • જુની માન્યતાઓને તોડી • ઉદાર મતવાદી, મધ્યમમાર્ગી પક્ષ • 1998મા BJPએ મિશ્ર સરકાર બનાવી • 1999 મા પડી ભાંગી • 1999માં બીજી મિશ્ર સરકાર બનાવી • પહેલા ગઠબંધન કરતા વધુ મજબુત
ભારતીય જનતા પાર્ટી (BJP) • આર્થિક ઉદારીકરણ અને સ્થિરતા • હિંદુ બહુમતના વિશેષાધિકાર જાળવ્યા
પ્રધાનમંત્રી • લોકસભામા બહુમત ધરાવતા પક્ષના નેતા પ્રધાનમંત્રી બને છે. • પ્રધાનમંત્રી પ્રધાનમંડળ બનાવે છે • સંસદ સભ્યો ભેગા થઇને ગઠબંધન સરકાર બનાવે છે. • મંત્રીમંડળની રચના • પ્રધાનમંત્રીના કાર્યાલયમાં બહુધા મહત્વના અધિકારો કેન્દ્રિત છે. • જ્યાં મોટાભાગની મહત્વની નીતિઓ ઘડવામા આવે છે.
ભારતના પ્રધાનમંત્રીઓ • નહેરૂ-ગાંધી પરિવારના 38 વર્ષ • વધુ ને વધુ ઝડપી ફેરફારો
ભારતના રાષ્ટ્રપતિ • દેશના વડા • દેશના લશ્કરના સેનાપતિ • મતદાર મંડળ દ્વારા ચુંટણી • રાષ્ટ્રીય સંસદ • રાજ્યની ધારાસભા • 5 વર્ષની મુદત • ફરીથી ચુંટી શકાય
રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા બંધારણીય રાજ્યસભા રાજ્ય કાયદાકીય મંડળ સ્થાનિક જુથ મતદાર મંડળ ભારતના નાગરિકો
ભારતના રાષ્ટ્રપતિ • ઔપચારિક કાર્યાલય • રાષ્ટ્રીય એક્તાનું પ્રતિક • સામાન્યપણે પક્ષવાદના રાજકારણથી પર • મોટેભાગે પ્રધાનમંત્રીની સલાહ મુજબ કાર્ય કરે. • જ્યારે પ્રધાનમંત્રીની પસંદગીમા ગુંચવણ ઉભી થાય ત્યારે રાષ્ટ્રપતિ મહત્વનો ભાગ ભજવે છે • 1998માં રાષ્ટ્રપતિએ ભાજપાને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા
ન્યાયતંત્ર અને ન્યાયાધીશગણ • બંધારણમાં પાયાની વિસંગતિ • સંસદની સર્વોપરિતાનો કાયદો • ન્યાયિક તપાસનો કાયદો
ન્યાયતંત્ર અને ન્યાયાધીશગણ • ન્યાયતંત્ર બંધારણનું પાયાનું માળખુ જાળવી રાખવાના પ્રયત્ન કરે છે. • બંધારણના હેતુ સચવાય તે રીતે કાયદા ઘડાય તેની ખાતરી આપે છે • સંસદએ ન્યાયતંત્રથી કોઇ ભુલ થાય તો તે સુધારવાનો હક પોતાની પાસે રાખ્યો છે.