1 / 31

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવઃ ૨૦૧૪-૧૫

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવઃ ૨૦૧૪-૧૫. શાળા પ્રવેશોત્સવ. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૦૨-૦૩ થી (સતત ૧૨ વર્ષની અવિરત યાત્રા) ગુણોત્સવ વર્ષ ૨૦૦૯ થી. શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય. ડ્રોપઆઉટ દર. Source: District Information System for Education- DISE. 3.

Download Presentation

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવઃ ૨૦૧૪-૧૫

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript


  1. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવઃ૨૦૧૪-૧૫

  2. શાળા પ્રવેશોત્સવ • કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ • વર્ષ ૨૦૦૨-૦૩ થી (સતત ૧૨ વર્ષની અવિરત યાત્રા) • ગુણોત્સવ • વર્ષ ૨૦૦૯ થી શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  3. ડ્રોપઆઉટ દર Source: District Information System for Education- DISE 3 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  4. નામાંકન દર (%) 4 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  5. ડ્રોપઆઉટ દર - ધો.૧ થી ૫ - ધો.૧ થી ૭ 5 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  6. ડ્રોપઆઉટ દર Elementary Secondary 6 Source: District Information System for Education- DISE 6 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  7. ડ્રોપઆઉટ દર–ધો. ૧ થી ૧૦ 7 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  8. શાળા પ્રવેશોત્સવ • ૧૨ વર્ષની સફળતા • નામાંકન અને ડ્રોપઆઉટ બંને ઉદ્દેશ સિધ્‍ધ થયા • છેલ્‍લા ૬ વર્ષથી નામાંકન અને ડ્રોપઆઉટ દરમાં સતત સુધારો • રાજયના સાક્ષરતા દરમાં અપેક્ષિત સુધારો 8 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  9. શાળા પ્રવેશોત્સવ • વર્ષ ૨૦૧૪-૧૫થી • ધો.પ પછી કન્‍યાના ડ્રોપઆઉટનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધારે છે • માધ્‍યમિક સ્‍તરે કન્‍યાનો ડ્રોપઆઉટ કુમાર કરતાં બમણો છે • દર વર્ષે 3.રપ લાખ બાળકો ધો.૧૦ સુધીમાં ડ્રોપઆઉટ થાય છે જે પ્રમાણમાં ખુબ વધારે ગણાય • પ્રાથમિક સ્‍તરે ૮ વર્ષના ડ્રોપઆઉટની સરખામણીમાં માધ્‍યમિકના ર વર્ષના ડ્રોપઆઉટનો દર બમણો છે • ધો.૧ થી ૩ ના ૯ર,૦૦૦ બાળકો ડ્રોપઆઉટ છે જે નિરક્ષર કહેવાય • હાલ દેશના અન્‍ય રાજયોમાં નામાંકન દર પણ વધારે હોઇ રાજયનો સાક્ષરતા રેન્‍ક જે ૧૬મો છે તેમાં અભિગમમાં ફેરફાર કર્યા સિવાય નોંધપાત્ર સુધારો કરવો મુશ્કેલ છે. 9 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  10. 2011 CENSUS STATE WISE Gujarat will be reached at 2nd Rank in country with 85.74% Literacy Rate if we literate 34Lacs persons 10 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  11. Education specific Mean Years of Schooling Year 2007-08 Source: NSS Report (Planning Commission) 11 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  12. ધો.૧થી૪માં ડ્રોપઆઉટ થયેલ બાળકોનું પુન: નામાંકન 12 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  13. શાળા પ્રવેશોત્સવ • વર્ષ ૨૦૧૪-૧૫થી – લક્ષ્‍યાંકો • હાલના પ્રાથમિક સ્‍તરના નામાંકન દર અને ડ્રોપઆઉટ દરને જાળવી રાખવો • શાળા વ્યવસ્થાપન સમિતિની સક્રીય ભાગીદારી • વર્ષ ર૦૨૧ સુધીમાં રાજયના સાક્ષરતા દરને ૮પ % સુધી લઇ જવો જેથી ગુજરાત રાજયને કેરળ પછી સૌથી સાક્ષર રાજયનો દરજજો અપાવી શકાય • ધો.૮ માંથી ૯માં ૧૦૦ % નામાંકન • ધોરણઃ ૯-૧૦ નો ડ્રોપઆઉટ દર ધોરણઃ ૧-૮ ની સ્થિતીએ લાવવો • Mean Learning Year of Schooling ૭.પ વર્ષ હાંસલ કરીને સમગ્ર દેશમાં બીજા ક્રમે પહોંચવું 13 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  14. શાળા પ્રવેશોત્સવ: ૨૦૧૪ • ભાગ-૧ : પ્રવેશોત્સવ (૧૨-૧૩-૧૪ / ૧૯-૨૦-૨૧ જૂન) • આંગણવાડીમાં બાળકોનું ૧૦૦% નામાંકન • ધોરણ-૧ માં ૧૦૦% નામાંકન • ડ્રોપઆઉટ થયેલ બાળકોનું પુન: નામાંકન • ધોરણઃ૮ ના બાળકોનું ધોરણઃ૯ માં ૧૦૦% નામાંકન • ભાગ-૨ : નિરક્ષરોનો સર્વે (૧૫-૩૧ જુલાઇ) • ૧૫-૩૫ વર્ષના નિરક્ષરો શોધવા ૧૦ દિવસનો રાજ્યવ્યાપી સર્વે કરી ડેટાબેઝ તૈયાર કરવો • ૩૦ લાખ નિરક્ષરો (૧૫-૩૫ વર્ષના)ને સાક્ષર કરી સાક્ષરતા દરમાં વર્ષ ર૦ર૦ સુધીમાં ૭૯% થી ૮પ% સુધી સુધારો કરવો • ભાગ-૩ : શાળા વ્યવસ્થાપન સમિતિ/ ગ્રામસભાની બેઠક (બજેટ સત્ર પછી ઓગષ્‍ટમાં દસ દિવસ) 14 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  15. ભાગ-૧: શાળા પ્રવેશોત્સવ ગ્રામ્ય વિસ્તારમાં ૧૨, ૧૩ અને ૧૪ જૂન – ૨૦૧૪ શહેરી વિસ્તારમાં ૧૯, ૨૦ અને ૨૧ જૂન – ૨૦૧૪ 15 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  16. શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪-૧૫ ની અગ્રિમતા • ૩૫% થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ૪ તાલુકા • ૫૦% થી ઓછી સ્રી સાક્ષરતા ધરાવતા૧૪ જિલ્લાના૫૦તાલુકા • વધુ ડ્રોપઆઉટ વાળી શાળાઓ/તાલુકાઓને પ્રાધાન્ય • ધો.૬ ન ધરાવતી શાળાના ધો.૫ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ • ધો.૮ ન ધરાવતી શાળાના ધો.૭ ના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ • ધો.૮ ના તમામ બાળકોને ધો.૯ માં પ્રવેશ • શાળા બહારના બાળકોને વયકક્ષા મુજબના ધોરણમાં પ્રવેશ કરાવવો 16 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  17. શાળા પ્રવેશોત્સવ ૨૦૧૪-૧૫ ની અગ્રિમતા • પ્રવેશપાત્ર (તા.૦૧/૦૬/૨૦૧૪ ના રોજ પાંચ વર્ષ પુર્ણ કરનાર) બધા બાળકોનો પ્રવેશ • ડ્રોપ આઉટ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ • 3 વર્ષના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ • ધોરણઃ ૯-૧૦ નો ડ્રોપઆઉટ દર ધોરણઃ ૧-૮ ની સ્થિતીએ લાવવો • ૫૦%થીઓછી સ્રી સાક્ષરતા ધરાવતા તાલુકા/જિલ્લાને પ્રાધાન્ય • વધુ ડ્રોપઆઉટ વાળી શાળાઓ/તાલુકાઓને પ્રાધાન્ય • ધોરણ ૧ થી ૧૦ ની ૫૦૦ શાળાઓ શરૂ કરવી 17 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  18. શાળા પ્રવેશોત્સવઃ ૨૦૧૪-૧૫ રોજ ૫ (પાંચ) શાળાની મુલાકાત (ગ્રામ્ય વિસ્તાર) • પ્રથમ શાળાની મુલાકાત ૮:૦૦ કલાકે લેવી. • બીજી શાળાની મુલાકાત ૯:૩૦ કલાકે લેવી. • ત્રીજી શાળાની મુલાકાત ૧૧:૩૦કલાકે લેવી. ૧:૦૦ થી ૨:૩૦ સુધી ભોજન • ચોથી શાળાની મુલાકાત ૨:૩૦ કલાકે લેવી. • પાંચમી શાળાની મુલાકાત ૪:૦૦કલાકે લેવી. 18 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  19. પદાધિકારીશ્રી/અધિકારીશ્રીની નગરપાલિકાની મુલાકાત નગરપાલિકા વિસ્તારના કાર્યક્રમમાં SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના સભ્યો સાથે બેઠકનું આયોજન પ્રવેશ અને નામાંકનની સમીક્ષા બે નબળા વર્ગના વિસ્તારની મુલાકાત નગરપાલિકામાં બાળકોની રેલીનું આયોજન મહાનગરપાલિકામાં દરેક વોર્ડમાં રેલીનું આયોજન પ્રવેશોત્સવઃ ૨૦૧૪-૧૫ (શહેરી વિસ્તાર) ૧૯, ૨૦ અને ૨૧ જૂન-૨૦૧૪ 19 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  20. આંગણવાડી માટે પ્રવેશોત્સવ • ત્રણ વર્ષ પૂરા કરનાર બાળકોને પ્રવેશ આપવો • લોક-સહયોગથી રમકડાંનું વિતરણ • આંગણવાડીના બાળકોના પોષણની સમીક્ષા 20 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  21. પ્રવેશોત્સવ કાર્યક્રમની કાર્યસૂચિઃ • મનુષ્ય ગૌરવ ગાન (મનુષ્ય તૂ બડા મહાન હૈ) • રાષ્ટ્ર ભક્તિ ગીતનું ગાન • યોગ પરિચય નિદર્શન • ફુલ-ગુલાબપાંદડી,ચંદનતિલકકરી પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ • આંગણવાડીમાં દાતાઓ દ્વારા મળેલ રમકડાંઓનું અર્પણ • વિદ્યાલક્ષ્મી બોન્ડ, ચેક અર્પણ, શિષ્યવૃતિ, ગણવેશ સહાય અને પાઠ્ય-પુસ્તક વગેરેનું વિતરણ • ધો. ૩ થી ૮ માં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પુસ્તક દ્વારા સન્માન • પુસ્તકાલય માટે પુસ્તકોનું દાન • વાહન વ્યવસ્થા દ્વારા આવેલ બાળકોનું વાહન સાથે સ્વાગત 21 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  22. પ્રવેશોત્સવ કાર્યક્રમની કાર્યસૂચિઃ • અમૃત વચન (બેટી બચાવો, પાણી બચાવો, અને વૃક્ષારોપણ વિષય પર) ૩-૪ વિદ્યાર્થીઓનું વક્તવ્ય (કુલ ૧૦ મિનિટ) • મુખ્ય મહેમાનશ્રીનું સંબોધન • સર્વ શિક્ષા અભિયાન નિર્મિત શાળાના વર્ગખંડો/આચાર્યખંડનું લોકાર્પણકરવું તેમજ નવા વર્ગખંડોનું ખાતમુર્હુત કરવું • વૃક્ષારોપણ (સરગવા/ફળના છોડ)(વિદ્યાર્થી/વાલી દ્વારા) • કાર્યક્રમનું સંચાલન એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની દ્વારા 22 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  23. શુભારંભ • ૮૫૦૦ શાળાઓમાં પ્રજ્ઞાના નવા વર્ગોનો શુભારંભ / પ્રજ્ઞા કીટનું વિતરણ • ૭૯ મોડેલ સ્કૂલ નો શુભારંભ (RMSA) • ૬૦૦૦ પ્રાથમિક શાળાઓમાં ઈન્ટરનેટ સુવિધાનો પ્રારંભ • શાળા સફાઈ માટે થતી ચૂકવણીના પ્રથમ તબકકાના રૂ.૧ર૦૦/-ના ચેકનું વિતરણ • વિકાસના કામો માટે SMC ને નાણાંકીય સહાયનો ચેક અર્પણ • ગુજરાત સરકારની સુખડી વિતરણ યોજના અને તિથી ભોજન પર ભાર 23 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  24. શાળા પ્રવેશોત્સવ ખાસ બાબતોઃ • શહીદોના નામકરણવાળી શાળામાં જે તે શહીદવીરને શ્રદ્ધાંજલિ અને બાળકો દ્વારા વાર્તાલાપ • જે શાળા ૧૦૦ વર્ષ કરતાં જુની છે, તે શાળામાં વિશિષ્ટ કાર્યક્રમ • શાળામાં ભણેલા ગામમાં રહેતા વયોવૃધ્ધ વ્યક્તિઓનું સન્માન • શાળામાં ભણેલા અને પોતાના કાર્યક્ષેત્રમાં ખાસ યોગદાન આપેલ હોય તેવી વ્યક્તિઓનું સન્માન • અધિકારીશ્રી સહ-પરિવારઆ કાર્યક્રમમાં જોડાય તે ઈચ્છનીય 24 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  25. શાળા પ્રવેશોત્સવ ખાસ બાબતોઃ • શાળાની સ્થાપના, વિકાસની બાબતો,લોક-સહયોગ, ભુતપૂર્વ વિદ્યાર્થીઓ(નિવૃત્તશિક્ષક, ડૉક્ટર, એન્જીનીયર, ઉદ્યોગપતિ, વગેરે) ની યાદી તૈયાર કરવી. • જે જિલ્લામાં જાહેર સાહસની સંસ્થાઓ હોય તેમનો સમાવેશ કરવો. • જેવાકે, IFFCO, ONGC, KRIBHCO, NTPC, GSPC કોર્પોરેટ ક્ષેત્રની બેંક અને ડેરી સંસ્થાઓનો સહયોગ • SMC ની અલગ બેઠક વ્યવસ્થા રાખવી અને SMC ના સભ્યોને ઓળખપત્ર આપી બીજી હરોળમાં સ્થાન આપવું. 25 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  26. શાળા પ્રવેશોત્સવ- શાળા વ્યવસ્થાપન સમિતિ • ઓગષ્‍ટમાં SMC ની બેઠક બોલાવવી • વર્ષમાં SMC ની ત્રણ બેઠક ફરજીયાત બોલાવવી • પ્રથમ બેઠકમાં શાળાનું આયોજન, ડ્રોપઆઉટ દર, એનરોલમેન્ટ-માઈગ્રેશન બાળકોની સમીક્ષા • દ્વીતીય બેઠકમાં વર્ષ દરમિયાન થતી કાર્યવાહી અને પ્રવેશોત્સવ/ગુણોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન • તૃતીય બેઠકમાં વિદ્યાર્થીઓના પરિણામની સમીક્ષા, શાળાના સાધનોનો વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ અને તેની માવજત થાય છે કે નહીં તેની સમીક્ષા • શાળાના આવક-જાવકની વિગતોનું વંચાણ • SMC ના બે ભાગમાં સભ્યોની નિયુક્તિઃ • બાંધકામ સમિતિ અને શૈક્ષણિક કાર્ય સમિતિ 26 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  27. પ્રવેશોત્સવ - લોકશિક્ષણના મુદ્દા • SMCની જાણકારી, રચના અને કાર્યોની માહિતી આપવી. • દરેક વક્તા જે શાળામાં જાય તે શાળાના ડ્રોપ-આઉટ રેટ વિશે ચર્ચા કરે (શાળાનો ડ્રોપ-આઉટ રેટ મુખ્ય શિક્ષક આપશે). • ગામના લોકોની સાક્ષરતા અંગે વક્તવ્યમાં સમાવેશ કરવો અને સાક્ષરતા અભિયાન દ્વારા નિરક્ષર લોકોના શિક્ષણ અંગે જાગૃતિ લાવવી. • વિદ્યાર્થીઓની શાળામાં નિયમિતતા બાબત • વિદ્યાર્થીઓમાં શિક્ષણની ગુણવત્તા બાબત 27 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  28. લોક ભાગીદારી સામાજિક / શૈક્ષણિક સંસ્થાઓની સહ-ભાગીદારીઃ • સામાજિક/શૈક્ષણિક જૂથો/સંગઠનો • લોકહિતમાં કાર્ય કરતા મંડળો • યુનિવર્સિટીઓ અને ઔદ્યોગિક જૂથો પ્રવેશોત્સવ દરમ્યાન, • સવારે પ્રભાત-ફેરી • દાતાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓનો સંપર્ક કરીને દાન તથા લોકફાળો મેળવવો - દાતાઓનું સન્માન • તમામ એસ.એમ.સી. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતી • શાળા બહારના બાળકોની માહિતીનું જાહેર વંચાણ 28 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  29. અન્ય વિભાગો સાથે સંકલન મહિલા અને બાળ વિકાસ વિભાગ આંગણવાડીમાં દાતાઓ દ્વારા મળેલ રમકડાનું વિતરણ બાલભોગ, સુખડી, શીરો અને ઉપમાનું સગર્ભા અને ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોને વિતરણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ/આદીજાતિ વિભાગ શિષ્યવૃતિ વિતરણ, ગણવેશ સહાય આરોગ્ય વિભાગ આશા વર્કર અને હેલ્થ વર્કર દ્વારા શાળાના બાળકોને આરોગ્ય અંગે જાગૃતી વન વિભાગ વૃક્ષારોપણ (સરગવાના તેમજ ફળ ઝાડના રોપા પુરા પાડવા) 29 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  30. માન.ધારાસભ્યશ્રીઓ શાળાના વિકાસમાં કઇ રીતે મદદરૂપ થઇ શકે શાળાના પ્રવેશથી વર્ગખંડ સુધી એપ્રોચફુટપાથ બનાવવામાં મદદરૂપ થઇ શકે શાળાની અંદર કલ્ચરલ એકટીવીટી માટે સ્ટેજ બનાવવાના કામમાં મદદરૂપ થઇ શકે શાળામાં MDM કિચનશેડ તેમજ જમવામાટે પ્લેટફોર્મ બનાવવામાં મદદરૂપ થઇ શકે શાળાને સ્માર્ટ સ્કુલ બનાવવામાં મદદરૂપ થઇ શકે Type Design જીલ્લાની એસ.એસ.એ કચેરીખાતે ઉપલબ્ધ છે 30 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

  31. આભાર “સૌનો સાથ, સૌનો વિકાસ” ..... પ્રાથમિક શિક્ષણ, ગુજરાત રાજ્ય. 31 શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય

More Related