160 likes | 389 Views
અંધશ્રધ્ધા. આવી રીતે થાય છે બીમારી દુર. ઉજ્જૈનના ચિખલી ગામમાં જ્યાં એવી માન્યતા છે કે જો રાવણની પૂજા કરવામાં નહિ આવે તો આખુ ગામ બળીને ખાખ થઈ જશે. રતલામ શહેરથી લગભગ 32 કિમી. દૂર આવેલુ ગામ સતપુડાની ઊંચી ટેકરી પર ' માં કંવલકા ' નુ મંદિર છે જ્યા માતાને પ્રસાદ રૂપે દારૂ ચઢાવવામાં આવે છે. વહેમો.
E N D
ઉજ્જૈનના ચિખલી ગામમાં જ્યાં એવી માન્યતા છે કે જો રાવણની પૂજા કરવામાં નહિ આવે તો આખુ ગામ બળીને ખાખ થઈ જશે
રતલામ શહેરથી લગભગ 32 કિમી. દૂર આવેલુ ગામ સતપુડાની ઊંચી ટેકરી પર 'માં કંવલકા'નુ મંદિર છે જ્યા માતાને પ્રસાદ રૂપે દારૂ ચઢાવવામાં આવે છે.
N ઉતર દેશામા માથુ રાખીને સુવુ. W E S
ક્યાક જતી વખતે છીંક આવવી. ક્યાક જતી વખતે પાછળથી કોઇએ ટોકી દેવા. કાળો રંગ.
સતી પ્રથા બાળકીને દુધ પીતી કરવી
તમારા ગામમા તમે કોઇને ત્યા અંધશ્રધ્ધા કે કુરિવાજો ચાલતા જોશો તો તમે શુ કરશો? ત્યા જઇને શુ વાત કરશો? અંધશ્રધ્ધા અને કુરિવાજો તમે કોને કહેશો? રાજા રામમોહનરાયે અખબારો કેમ શરુ કર્યા? તમે જે સમાજ માથી આવો છો તે સમાજમા તમને કોઇ અંધશ્રધ્ધા કે કુરિવાજો દેખાય તો તમે સમાજમા કઇ કઇ પ્રવ્રુતીઓ કરશો?