270 likes | 1.35k Views
જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય. નામ-સ્પંદન એસ. પટેલ ધોરણ-8-બ માર્ગદર્શક શ્રી સેતલબેન દેસાઈ. પર્યાવરણ એટલે શું?. પૃથ્વી પરના સજીવ ,નિર્જીવ અને તેની આસપાસ ના વાતાવરણ ને પર્યાવરણ કહે છે. પર્યાવરણ= પરિ + આવરણ આજુબાજુ નું આવરણ. પર્યાવરણ ના ઘટકો. જૈવ. અજૈવ.
E N D
જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલય નામ-સ્પંદન એસ. પટેલ ધોરણ-8-બ માર્ગદર્શક શ્રી સેતલબેન દેસાઈ
પર્યાવરણ એટલે શું? • પૃથ્વી પરના સજીવ ,નિર્જીવ અને તેની આસપાસ ના વાતાવરણ ને પર્યાવરણ કહે છે. • પર્યાવરણ= પરિ + આવરણ આજુબાજુ નું આવરણ
પર્યાવરણ ના ઘટકો જૈવ અજૈવ પાણી,માટી,હવા,સૂર્યપ્રકાશ, ખનીજતત્વો વગેરે.. • વનસ્પતિઓ,પ્રાણીઓ,જીવજંતુ,લીલ,બેક્ટેરિયા,ફૂગ વગેરે..
પર્યાવરણ ના સ્તર • વાતાવરણ [ATMOSPHERE] પ્રુથ્વીની આજુબાજુના હવાનાઆવરણને વાતાવરણ કહે છે. • મૃદાવરણ[LITHOSPHERE] તરલ લાવાપર સરકતો પૃથ્વીનો ઘન પોપડો કે જેના પર નદી,પર્વતો,સમુદ્રો,મેદાનો,સરોવરો વગેરે જોવા મળે છે. તેને મૃદાવરણ કહે છે. • જલાવરણ [HYDROSPHERE] જેમાં નદીઓ,સમુદ્રો,તળાવ,ઝરણા વગેરેનો સમાવેશ થાય તેને જલાવરણ કહે છે. • જૈવાવરણ [BLOSPHERE] જેમાં પૃથ્વી પર ના બધા સજીવોનો સમાવેશ થાય છે.તેનેજૈવાવરણ કહે છે. • Cryosphere પૃથ્વી પરનું થીજેલું પાણી કે જે બરફ સ્વરૂપે જોવામળે છે.
પર્યાવરણનું સંતુલન • પૃથ્વી પર નું જીવન પર્યાવરણ ના સંતુલન ને આભારી છે. જો આ સંતુલન ખોળવાય તો પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. • માનવીની વિકાસ તરફની હરણ ફાળ આજે પર્યાવરણ ના સંતુલન ને ખોળવવા માટે જવાબદાર છે. અને તેને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાય છે. ગ્લોબલવોર્મિગ જેમની એક સમસ્યા છે.
વાતાવરણ ના ઘટકો • 78%નાઈટ્રોજન • 20.6%ઓકસીજન • ૦.4%પાણીની વરાળ • ૦.૦36%કાર્બનડાયોક્સાઈડ • 0.934%અન્ય વાયુ ઓ
ગ્રીનહાઉસ વાયુઓ • Co2-કાર્બન ડાયોક્સાઈડ • CH4-મીથેન • N2O-નાઇટ્રોજન ઓકસાઈડ • ગ્રીન હાઉસ વાયુ ઓ પૃથ્વીને ગ્રીન હાઉસ ની જેમ હુંફાળી રાખે છે. સૂર્ય માંથી આવતા ઈન્ફ્રારેડતરંગો નું શોષણ કરી પૃથ્વીને થીજી જતા બચાવે છે. અને આ અસર ને ગ્રીન હાઉસ અસર કહે છે.
ગ્લોબલવોર્મિંગ • ગ્રીન હાઉસ વાયુ નું પ્રમાણ વધવા ને કારણે પૃથ્વીનું વૈશ્વિક તાપમાન સામાન્ય કરતા ચિંતાજનક હદે વધારે જોવા મળે છે. અને પરિણામે પૃથ્વી પરનું વાતાવરણ જીવન ના અસ્તિત્વ માટે જોખમી બનતું જાય છે.
તાજેતરમાં વિશ્વમાં જોવા મળતી ઘટનાઓ જેવી કે વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પુર, ભૂકંપ, ત્સુનામી, વાદળ ફાટવું, સમુદ્રમાં પાણીનું સ્તર વધવું જેવી ઘટનાઓ માટે ગ્લોબલવોર્મીગ જવાબદાર છે.
ગ્લોબલવોર્મીગ માટે જવાબદાર પરિબળો • ૧.પેટ્રોલ, ખનીજ કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ વાયુ વગેરેનો મનુષ્ય દ્વારા અવિવેકી વપરાશ. • ૨.ઉદ્યોગોમાં વિદ્યુત ઊર્જાનો વધારે પડતો ઉપયોગ.
ગ્લોબલવોર્મિંગ અટકવા માટેના ઉપાયો • ૧] CFL,LED લાઈટ નો ઉપયોગ. • ૨] જરૂર વગર A.C. તેમજ REFRIJRETR નો ઉપયોગ પૂરતો વપરાશ. • ૩] નજીકના સ્થળે જવા માટે સાઈકલનો ઉપયોગ. • 4] ટીન માં સંગ્રહિત ખાવાનું ખાવું નહિ. • ૫] વ્યક્તિગત વાહનો કરતા જાહેર વાહનોનો વધારે ઉપયોગ કરવો. • ૬]ઘરમાં વધારે માં વધારે કુદરતી પ્રકાશનો ઉપયોગ.
૭] નવી ઇમારત નું બાંધકામ એવી રીતે કરવું કે સૂર્ય ના પ્રકાશનો ઉપયોગ સારી રીતે થાય. • 8] ઘરમાં લાઈટ-પંખા જરૂર પૂરતો ઉપયોગ કરવા જરૂર પૂરતો ઉપયોગ
ઊર્જાનાવૈકલ્પિકસ્ત્રોતોનો ઉપયોગ • ૧] સૂર્ય ઊર્જા- સોલરવોટરહીટર - સોલરપેનલ - સોલરકાર - સોલરકુકર • ૨]પવનઉર્જા - પવનચક્કી • ૩]જળઉર્જા - નદીપરડેમ • ૪]સામુદ્રિક ઊર્જા