250 likes | 700 Views
દ્રવ્યના ગુણધમોં. પદાર્થ ના સ્વરૂપો. ઘન ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ ઓછું આંતર આણ્વિક બળ ખૂબ પ્રબળ ઘટક કણો ને દબાણ આપી દબાવી સકાતા નથી ઘટક કણો પોતાનું સ્થાન જાળવી રાખે છે પોતાનું નિશ્ચિત આકાર અને કદ ધરાવે છે. પ્લાઝમા સ્વરૂપ એ દ્રવ્યનું આયનીક સ્વરૂપ છે. પ્રવાહી
E N D
દ્રવ્યના ગુણધમોં પદાર્થ ના સ્વરૂપો ઘન ઘટકકણોવચ્ચેનું અંતર ખૂબ ઓછું આંતર આણ્વિક બળ ખૂબ પ્રબળ ઘટક કણો ને દબાણ આપી દબાવી સકાતા નથી ઘટક કણો પોતાનું સ્થાન જાળવી રાખે છે પોતાનું નિશ્ચિત આકાર અને કદ ધરાવે છે પ્લાઝમા સ્વરૂપ એ દ્રવ્યનું આયનીક સ્વરૂપ છે પ્રવાહી ઘટકકણો વચ્ચેનું અંતર ઘન પદાર્થ ની સરખામણી માં વધારે આંતર આણ્વિક બળ ઘન પદાર્થ ની સરખામણી માં ઓછું ઘટક કણો ને દબાણ આપી નહિવત દબાવી શકાય ઘટક કણો પોતાનું સ્થાન છોડી બીજા સ્થાન પર જય સકે છે પોતાનું નિશ્ચિત કદ ધરાવે છે જે પાત્રમાં હોય તે પાત્રનું કદ અબને છે આકાર હોતોનાથી વાયુ ઘટકકણોવચ્ચેનું અંતર ખૂબ વધારે આંતર આણ્વિક બળ નહિવત ઘટક કણો ને દબાણ આપી દબાવી શકાય છે ઘટક કણો મુક્ત છે ગમે તે દીશામાં જઇ શકે છે નિશ્ચિત આકાર કે કદ હોતું નથી
દ્રવ્યની અવસ્થાપર તાપમાન અસર ઘન પ્રવાહી વાયુ દ્રવ્યની અવસ્થાપર દબાણ અસર વાયુ પ્રવાહી ઘન LPG દબાણ થી કોઈ પાત્રમાં ભરવામાં આવે તો પ્રવાહીમાં રૂપાંતર પામે છે અને જોતે દબાણથી પાત્ર માથી બહાર નીકળે તો વાયુ માં ફેરવાય છે તત્વ :- એકજ પ્રકારના પરમાણુ માથી બનેલા પદાર્થ ને ....... કુદરતમાં 114 તત્વો છે તેમાના 92 મુક્ત સ્વરૂપે મળી આવે છે બાકી ના 22 તત્વો પ્રયોગ શાળા માં બનાવવામાં આવ્યા છે મોટાભાગ ના તત્વો ઘન સ્વરૂપમાં છે 11 તત્વો પ્રયોગશાળા તાપમાને વાયુ સ્વરૂપમાં છે Hg-liquid ધાતુ છે Br- Liquid અધાતુ છે મિશ્રણ – બે Or બે થી વધારે તત્વો કે સયોજનો કોઈપણ પ્રમાણમાં ભેગા કરવાથી બંનતા પદાર્થ ને—
દ્રાવણ ની સાંદ્રતા એકમ કદના દ્રાવણમાં Or એકમ વજનના દ્રાવક માં ઓગળેલા દ્રવયના જથ્થાને--- દ્રાવણ ની સાંદ્રતા બે રીતે દર્શાવવા માં આવે છે વજન(w)આધારિત અને કદ(v) આધારિત 100gm દ્રાવણ માં દ્રાવ્ય થયેલ પદાર્થ ના ગ્રામ માં દર્શાવેલ વજનને
દ્રાવણ=160+40 =200 દ્રાવણ=300+20 =320 અણુભાર : જે તે પદાર્થનો અણુભાર એટલે પદાર્થની અંદર રહેલા તત્વોના પરમાણુભાર(A)નો સરવાળો ॰
કેથોડ કિરણો વીજવિભાર ધરાવતી નળીને શૂન્યવકાશ વળી કરીને તેના બે છેડે ધાતુની પ્લેટો A અને B બેસડેલી છે.A ને કેથોડ અને B ને એનોડ સાથે ઊંચા વીજદબાણે વિધયુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ માથી electron ની કિરનાવલી ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ સીધી લીટીમાં ગતિ કરે છે જેને કેથોડ કિરણો કહે છે.
કેથોડ કિરણોના ગુણધર્મ : • કેથોડ કિરણો એ ઋણ વિજભાર ધરાવતા electron ની કિરનાવલી છે. • કેથોડ કિરણો પ્રકાશના કિરણો ની જેમ સીધી લીટી માં ગતિ કરે છે. • કેથોડ કિરણો વીજચુંબકીય ક્ષેત્ર માં વિચલન પામે છે. X – ray કિરણો રોન્ટ જન નામના વૈજ્ઞાનિકે શોધ્યા.
રેડિયો એક્ટિવ તત્વો (U, Po, Pu, Th, Ra) - ધ્રુવ + ધ્રુવ ચુંબકીય ક્ષેત્ર રેડિયો એક્ટિવ તત્વ શીશા પાત્ર (Pb) ચુંબકીય ક્ષેત્રમાં રેડિયો સક્રિય પદાર્થમાંથી નીકળતા વિકિરણો
પરમાણુ નું બંધારણ નું નિદર્શિત Rutharford પ્રયોગ
K – 2 L – 8 M – 18 N – 32 પહેલી સિવની કક્ષાઓને ગૌણ કક્ષાઓ હોય ચ જેને ગૌણ કક્ષકો કહે છે.
સંયોજકતા ele : તત્વના પરમાણુની સૌથી બાહયતમ કક્ષમાં ગોઠવાયેલા ele ને સંયોજકતા electron કહે છે.
સમસ્થાનિકો (isotop): p ની સંખ્યા સરખી પરંતુ n ની સંખ્યા જુદી-જુદી હોય તેવા તત્વોને સમસ્થાનિકો કહે છે. A=p+n
સમભારીય (isobar): જે તત્વોના z જુદા-જુદા હોય પરંતુ A સરખા હોય તે તત્વોને સમભારીય તત્વ કહે છે.