1.8k likes | 1.97k Views
Abhimanyu A ward 2013. રાઉન્ડ ૧. ત્રણ પ્રશ્નો ૧૦ માર્ક્સ નેગેટીવ માર્ક્સ નથી ૪૫ સેકન્ડ. રાઉન્ડ ૧ વર્તમાન પ્રવાહો. 1. વર્ષ ૨૦૧૨ માં સામુદાયિક નેતૃત્વ વિભાગના મેગ્સેસ એવોર્ડ કયા ભારતીયને પ્રાપ્ત થયેલો છે ? A. અરવિંદ કેજરીવાલ B. કુલેન્દી C. પી.સાઈનાથ D. નીલિમા મિશ્રા. 1.
E N D
રાઉન્ડ ૧ ત્રણ પ્રશ્નો ૧૦ માર્ક્સ નેગેટીવ માર્ક્સ નથી ૪૫ સેકન્ડ
રાઉન્ડ ૧ વર્તમાન પ્રવાહો
1 • વર્ષ ૨૦૧૨ માં સામુદાયિક નેતૃત્વ વિભાગના મેગ્સેસ એવોર્ડ કયા ભારતીયને પ્રાપ્ત થયેલો છે? • A. અરવિંદ કેજરીવાલ • B. કુલેન્દી • C. પી.સાઈનાથ • D. નીલિમા મિશ્રા

2 • વર્ષ ૨૦૧૧ નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ નીચેનામાંથી કોનેમળેલો છે? • A. વિદ્યાબાલન • B. આનંદજી • C. સૌમિત્ર ચેટરજી • D. ગિરીશ કુલકર્ણી
2 • વર્ષ ૨૦૧૧ નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ નીચેનામાંથી કોનેમળેલો છે? • A.વિદ્યાબાલન • B. આનંદજી • C. સૌમિત્ર ચેટરજી • D. ગિરીશ કુલકર્ણી
3 • વર્ષ ૨૦૧૨ નો નોબલ પુરષ્કાર સાહિત્યક્ષેત્રે કોને મળેલ છે? • A. લિઉ જીયાબાઓ • B. જોન બી.ગુરુડન • C. શીન્યા યામાનાકા • D. મો યાન

4 • વર્ષ ૨૦૧૧ નો રણજીતરામ સુવર્ણચંદ્રક કયા ગુજરાતી સાહિત્યકારને પ્રાપ્ત થયેલ છે? • A. મધુસુદન ઢાંકે • B. ધીરેન્દ્ર મહેતા • C. વિનોદ ભટ્ટ • D. યશવંત શુક્લ

5 • વર્ષ ૨૦૧૧ નો જ્ઞાનપીઠ પુરષ્કાર કોને પ્રાપ્ત થયેલો છે? • A. શ્રીલાલ શુક્લ • B. અમરકાંત • C. પ્રતિભા રાય • D. ચંદ્રશેખર કબર

વર્ષ ૨૦૧૨ નો ક્રિકેટનો અર્જુન પુરષ્કાર કયા રમતવીર ને મળેલો છે? • A. મહેન્દ્રસિહ ધોની • B. ઝહીરખાન • C. યુવરાજસિહ • D. આશિષ નહેરા

વર્ષ ૨૦૧૨ નો ઇન્દિરાગાંધી શાંતિ પુરષ્કાર કોનેપ્રાપ્ત થયેલ છે? • A. એલન જોહોન્સન સરલીફ • B. ઈલાભટ્ટ • C. ગુલઝાર • D. શેખ હસીના

NOTE:-Find out the incorrect part A, B, C, D, From the Following sentence.
1 Ramesh has been both / a dishonestly person / and a gambler / since his childhood [A] [B] [C] [D]

2 because of the pace at / which the company is growing / I believe it will easily / achieve their target [A] [ B ] [C] [D]

3 I will give / you the advance / if you repay it as / soon as possibly [A] [ B ] [C] [D]

4 Though he is very / wealthy and powerful / he has any / concern for the poor [A] [ B ] [C] [D]

5 At least of / there percent of / those who applied / will be selected [A] [ B ] [C] [D]

Mostly of the / newly recruited officers / have no experience / in the banking sector [A] [ B ] [C] [D]

He being the oldest son / has requested us / to look after the problem / faced by the father [A] [ B ] [C] [D]

1 • કર્કવૃત્ત ગુજરાતના કેટલા જીલ્લામાંથી પસાર થાય છે? • A. ૧ • B. ૨ • C. ૩ • D. ૪

2 • અલ્લાહ્બંધ ક્યાં આવેલો છે? • A. જામનગર • B. નવસારી • C. કચ્છ • D. દાહોદ

3 • પાનવડ નામે ઓળખાતો ટાપુ કયા જીલ્લામાં આવેલો છે? • A. અમદાવાદ • B. જામનગર • C. પોરબંદર • D. વલસાડ

4 • સુરજબારી બંધ કયા આવેલો છે? • A. કચ્છ • B. સાબરકાંઠા • C. બનાસકાંઠા • D. મહેસાણા

5 • દીવાસળી શેમાંથી બને છે? • A. ખેરનું વૃક્ષ • B. શીમળાનું વૃક્ષ • C. ચેરનું વૃક્ષ • D. ખાખરાનું વૃક્ષ

ગુજરાતમાં પ્રાકૃતિક શિક્ષણ માટેનું અભ્યારણ કયું છે? A. નળસરોવર B. હિંગોળાગઢ C. થ્રોળ D. મરીન