1 / 3

સ્વીટ કૉર્ન સૂપ, Sweet Corn Soup recipe in Gujarati - Sukhmani Bedi : BetterButter

SWEET CORN SOUP RECIPE IN GUJARATI

સ્વીટ કૉર્ન સૂપ Ingredients to make ( Ingredients to make Sweet Corn Soup Recipe in Gujarati )

1.તેલ 2 મોટી ચમચી
2.1 ઝીણી સમારેલી લસણની કળી
3.1 ઝીણી સમારેલી ડુંગળી
4.ઉકાળેલા શાકભાજીનું પાણી 750 મિ.લિ.
5.દૂધ 300 મિ.લિ.
6.મેંદો 30 ગ્રામ
7.બટર 1 મોટી ચમચી
8.મીઠું સ્વાદાનુસાર
9.મરી સ્વાદાનુસાર
10.મકાઇના દાણા 200 ગ્રામ
How to make સ્વીટ કૉર્ન સૂપ

એક કઢાઇમાં તેલને બટર સાથે ગરમ કરો. એકવાર ઓળગી જાય પછી, લસણ અને ડુંગળી નાખો અને 3 મિનિટ માટે સાંતળો.
મકાઇના દાણા, મીઠું અને મરી નાખો અને બરાબર ભેળવો. ઉકાળેલા શાકભાજીનું પાણી નાખો અને ઉકળવા દો.
તેને 5 મિનિટ માટે ઉકળવા દો અને પછી બંધ કરી દો. તમે તમારી પસંદી અનુસાર મસાલા નાખી શકો છો.
બીજી કઢાઇમાં બટર ગરમ કરો અને લોટ ઉમેરો. બરાબર ભેળવો. સફેદ સૉસ બનાવવા માટે ધીમેધીમે દૂધ ઉમેરો અને બાજુ પર મૂકો.
સૉસને સૂપ ઉપર રેડો અને બરાબર હલાવો. જો મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમાં થોડું પાણી નાખો.
તળેલા નાળિયેર સાથે ગરમાગરમ પીરસો.
Reviews for Sweet Corn Soup Recipe in Gujarati (0)
KNOW MORE ABOUT-http://www.betterbutter.in/gu/recipe/560/sweet-corn-soup-in-gujarati

Download Presentation

સ્વીટ કૉર્ન સૂપ, Sweet Corn Soup recipe in Gujarati - Sukhmani Bedi : BetterButter

An Image/Link below is provided (as is) to download presentation Download Policy: Content on the Website is provided to you AS IS for your information and personal use and may not be sold / licensed / shared on other websites without getting consent from its author. Content is provided to you AS IS for your information and personal use only. Download presentation by click this link. While downloading, if for some reason you are not able to download a presentation, the publisher may have deleted the file from their server. During download, if you can't get a presentation, the file might be deleted by the publisher.

E N D

Presentation Transcript

1. સ્વીટ કૉર્ન સૂપ, Sweet Corn Soup recipe in Gujarati - SukhmaniBedi : BetterButter SWEET CORN SOUP RECIPE IN GUJARATI સ્વીટ કૉર્ન સૂપ Ingredients to make ( Ingredients to make Sweet Corn Soup Recipe in Gujarati ) 1.તેલ 2 મોટી ચમચી 2.1 ઝીણી સમારેલી લસણની કળી 3.1 ઝીણી સમારેલી ડુંગળી 4.ઉકાળેલા શાકભાજીનું પાણી 750 મિ.લિ. 5.દૂધ 300 મિ.લિ. 6.મેંદો 30 ગ્રામ 7.બટર 1 મોટી ચમચી 8.મીઠું સ્વાદાનુસાર 9.મરી સ્વાદાનુસાર 10.મકાઇના દાણા 200 ગ્રામ

2. સ્વીટ કૉર્ન સૂપ, Sweet Corn Soup recipe in Gujarati - SukhmaniBedi : BetterButter

3. સ્વીટ કૉર્ન સૂપ, Sweet Corn Soup recipe in Gujarati - SukhmaniBedi : BetterButter • How to make સ્વીટ કૉર્ન સૂપ • એક કઢાઇમાં તેલને બટર સાથે ગરમ કરો. એકવાર ઓળગી જાય પછી, લસણ અને ડુંગળી નાખો અને 3 મિનિટ માટે સાંતળો. • મકાઇના દાણા, મીઠું અને મરી નાખો અને બરાબર ભેળવો. ઉકાળેલા શાકભાજીનું પાણી નાખો અને ઉકળવા દો. • તેને 5 મિનિટ માટે ઉકળવા દો અને પછી બંધ કરી દો. તમે તમારી પસંદી અનુસાર મસાલા નાખી શકો છો. • બીજી કઢાઇમાં બટર ગરમ કરો અને લોટ ઉમેરો. બરાબર ભેળવો. સફેદ સૉસ બનાવવા માટે ધીમેધીમે દૂધ ઉમેરો અને બાજુ પર મૂકો. • સૉસને સૂપ ઉપર રેડો અને બરાબર હલાવો. જો મિશ્રણ ઘટ્ટ થઈ જાય તો તેમાં થોડું પાણી નાખો. • તળેલા નાળિયેર સાથે ગરમાગરમ પીરસો. • Reviews for Sweet Corn Soup Recipe in Gujarati (0) • KNOW MORE ABOUT-http://www.betterbutter.in/gu/recipe/560/sweet-corn-soup-in-gujarati

More Related